જૂનાગઢ કલેકટર કચેરીમાં એક કોમ્પ્યુટર બંધ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

વૈશ્વિક સ્તરે ત્રાટકેલાં રેન્સમવેર વાયરસથી જૂનાગઢ જીલ્લો પણ પ્રભાવિત થયો છે તેમાં સૌથી વધારે અસર પોલીસ વિભાગને થઈ છે આ ઉપરાંત કલેકટર કચેરીમાં એક કોમ્પ્યુટર હેક થઈ ગયું હતું. જા કે બાદમાં એન્ટીવાઈરસ અપડેટ કર્યા બાદ કામગીરી શરૂ થઈ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

8 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud