જૂનાગઢ કલેકટર કચેરીનાં વધુ ૧૦ કોમ્પયુટર ઉપર વાયરસ એટેક

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

રેન્સમવેર વાયરસથી ગુજરાતમાં વિવિધ જીલ્લાઓ પ્રભાવિત થયા છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ છે જૂનાગઢની કલેકટર કચેરીનાં વધુ ૧૦ કોમ્પ્યુટર સિસ્ટમ રેન્સમવેરની ઝપટમાં ચડી ગયા હતા. જા કે આ સિસ્ટમમાં ટાઈપીગ તેમજ સામાન્ય મેઈલની પ્રિન્ટ જેવી કામગીરી થતી હોવાથી અગત્યનાં ડેટા સલામત હોવાનું જાણવા મળ્યું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud