ગુંદરણમાં ઉંડા કુવામાં પડેલાં સિંહને બચાવાયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

તાલાલા તાલુકાનાં ગુંદરણ ગામે એક ખેતરનાં ખુલ્લાં કુવામાં ર વર્ષનો નર સિંહ અકસ્માતે કુવામાં પડી ગયો હતો આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતાં ભારે જહેમત બાદ આ સિંહને બચાવી લેવામાં આવ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

39 + = 43

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud