જૂનાગઢનાં પ્લાસવા ગામની સીમમાંથી દારૂની ફેકટરી ઝડપાઈ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામની સીમમાં ધમધમતી દારૂની મીની ફેકટરી ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી અને સ્થળ ઉપરથી રૂ.ર૪,૮૦૦નો ૧ર૪૦ લીટર દેશી દારૂ રૂ.૬૦ હજારની કિંમતનો ૩૦ હજાર લીટર આથો સહિત રૂ.૧.રર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને નાશી છુટેલાં બે શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

60 − 52 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud