હેલ્થકેર અને શિક્ષણને જીએસટીમાંથી બાકાત રખાયાં

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

દેશભરમાં આગામી તા.૧ જુલાઈથી અમલમાં આવી રહેલાં ગુડ્‌સ એન્ડ સર્વિસીસ ટેકસ જીએસટી માટે શ્રીનગરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ગઈકાલે તમામ પ્રકારની સર્વિસનાં દર નક્કી કરવામાં આવ્યા હતાં. જીએસટીમાંથી હેલ્થકેર અને શિક્ષણને બાકાત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

33 − 25 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud