જૂનાગઢમાં વિકાસનાં દાવા કરનારનાં વોર્ડમાં જ પાણીની સમસ્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં પોતાનાં અઢી વર્ષનાં શાસનમાં ર૦૦ કરોડનાં વિકાસ કામો થયાનાં દાવા પૂર્વ મેયર દ્વારા કરવામાં આવ્યા છે.પરંતુ પૂર્વ મેયરનાં વોર્ડમાં જ પાણીની સમસ્યા છે અને પાણીનાં કનેકશન પણ અપાયા નથી ત્યારે આ બાબતે જૂનાગઢ બક્ષીપંચ મોર્ચાનાં પ્રમુખ કેશુ ઓડેદરાએ તીવ્ર આક્રોશ વ્યકત કર્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud