ધોરણ ૧૦ નું ર૯ મીએ પરિણામ જાહેર થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ-૧૦ની પરિક્ષાનું પરિણામ આગામી તા.ર૯નાં રોજ જાહેર કરવામાં આવશે આ પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉતેજના જાવા મળી રહી છે. ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

58 − 49 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud