ભવનાથમાં શનિદેવના મંદિરે પુજન-અર્ચન સહિતના કાર્યક્રમો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શનેશ્વર જયંતિની ભાવભેર ઉજવણી થઈ રહી છે. મનુષ્યના દરેક કષ્ટમાંથી મુÂક્ત અપાવવા ભગવાન શનિદેવને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલાં શ્રી સરસ્વતી  મંદિર, શ્રી શનિદેવનાં મંદિરે આજરોજ ભગવાન શનિદેવનો જન્મોત્સવ તથા શનિદેવ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ ગણપતિ પૂજન, સ્થાપિત દેવતાનું પૂજન, અÂગ્નદેવનું સ્થાપન અને સવારે ૭.૩૦ કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે તેમજ બપોરે ૧ર કલાકે ભોજન અને પ્રસાદીનું આયોજન છે ત્યારે સાંજે ૬ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બાબા તુલસીનાથજીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

18 − = 15

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud