અમરેલીમાં ૧.૧૦ કરોડની જાલી નોટો જપ્ત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

અમરેલીમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રૂ.૧.૧૦ કરોડની રૂ.પ૦૦ અને ૧૦૦૦નાં દરની જાલી નોટોનાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ સમગ્ર કૌભાંડનું એપી સેન્ટર ભાવનગર છે અને અનેક શહેરોમાં તેનું પગેરૂં નીકળે તેવી શકયતા છે પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 8

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud