Saurashtra Bhoomi News

વિસાવદરમાં ખેડુતોનું રસ્તા રોકો આંદોલન

Want create site? Find Free WordPress Themes and plugins.

ઓઝત નદીનાં પ્રદુષણ મામલે ગઈકાલે માંડાવડ ચોકડીએ ખેડુતોએ રસ્તા ઉપર બેસી જઈ વાહનોનાં ચક્કાજામ કરી દીધા હતાં. આ દરમ્યાન પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આઠ દિવસમાં ઘાટ તથા પ્રદુષણ બંધ કરાવી દેવાની ખાતરી આપતાં મામલો થાળે પડયો હતો. ખેડુતોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.