Saurashtra Bhoomi News

સોમનાથ મહાદેવનાં દર્શન કરતાં અલ્પેશ ઠાકોર

Want create site? Find Free WordPress Themes and plugins.

સોમનાથ જીલ્લામાં ગઈકાલે ઓબીસી, એસસી, એસટી એકતાં મંચનાં પ્રમુખ અલ્પેશ ઠાકોર તેમનાં હજ્જારો કાર્યકરો સાથે સોમનાથ મહાદેવનાં દર્શને આવી પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે પ૮ દિવસમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ૭૭ બેઠક ઉપરથી ચુંટણી લડવાની જાહેરાત કરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.