જૂનનાં પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની આગાહી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આવતીકાલથી જૂન માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ અઠવાડિયામાં ચોમાસાનું આગમન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થવાની શકયતા વધી રહી છે જા કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું કેરળમાં ગઈકાલે જ આગમન થઈ ગયું છે ત્યારે આગામી દિવસોમાં ગમે ત્યારે ગુજરાતમાં અને દેશનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 18 = 21

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud