જૂનાગઢ જીલ્લાની શાળાઓમાં ૮ જુનથી શાળા પ્રવેશોત્સવ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આગામી તા.૮-૯-૧૦ જુનનાં રોજ ગ્રામ્ય વિસ્તાર માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે જયારે શહેરી વિસ્તાર માટે તા.રર-ર૩-ર૪ જુન દરમ્યાન શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud