Saurashtra Bhoomi News

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરાયું

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ખોખરડા ગામે કારાભાઈ જાદવ પરિવાર તરફથી રામાપીરની પ્રસાદી અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને નાગદાનભાઈ ડાંગરનું સન્માન કરવામાં આવેલ હતું. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે આ બંને મહાનુભાવોને સન્માનવામાં આવ્યા હતા. આ તકે રાજભા ગઢવી દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.