મંગલધામ વિસ્તારમાં બીએસએનએલનાં ર૦૦ ફોન એક અઠવાડિયાથી બંધ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરનાં મંગલધામ વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કોર્પોરેશન દ્વારા જેસીબી વડે થયેલ આ કામગીરી દરમ્યાન બીએસએનએલનો ર૦૦ પેરનો કેબલ કપાય જતાં આ વિસ્તારમાં છેલ્લાં એક અઠવાડિયાથી ટેલિફોન મુંગા બની ગયા છે આ બાબતે રજુઆતો કરવામાં આવી છે અને તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

67 + = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud