સોરઠમાં આકાશ ગોરમભાયું – વરસાદની શકયતા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવેલ છે ગઈકાલે સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદનાં અહેવાલ છે સૌરાષ્ટ્રમાં ૧ થી ૩ ઈંચ વરસાદ પડયો છે જયારે જસદણની ભાદર નદીમાં ભારે પુર આવ્યા છે. પ્રિ-મોન્સુન સાવરીંગ શરૂ થઈ ગયું છે ત્યારે સોરઠ પંથકમાં પણ આજે સવારથી જ આકાશમાં વાદળો છવાય ગયા છે અને વરસાદની શકયતા રહેલી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 6

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud