કોમર્શીયલ કો-ઓપ.બેન્કનાં નિર્માણાધીન બિલ્ડીંગનું અમિત શાહનાં હસ્તે ખાતમુર્હત કરાયું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં એસટી કોલોની સામે આવેલાં વિસ્તારમાં કો-કો બેન્કનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે જેની ખાતમુર્હત વિધી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં હસ્તે કરવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કો-કો બેન્કનાં પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા અને કો-કો બેન્કનાં ચેરમેન પી.ડી.ગઢવી ઉપÂસ્થત રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

45 − 39 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud