જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાત્રી બજારનું આયોજન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુતની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં મનપાનું હોકર્સ ઝોન અને રાત્રી બજારનું આયોજન કરવામાં આવેલ છે જૂનાગઢમાં ર૩૭ર શેરી ફેરીયાનાં ઓળખકાર્ડ ઈસ્યુ કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં સુચિત હોકર્સ ઝોન અને રાત્રી બજાર શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

2 + 7 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud