સોરઠમાં વાદળછાયું વાતાવરણ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અષાઢી બીજની શરૂ થયેલી મેઘ સવારી બાદ છેલ્લાં એક અઠવાડિયા થયાં મેઘરાજાએ વિરામ લીધો હોય અને તેમ છતાં વચ્ચે હળવાથી ભારે વરસાદનાં ઝાપટા પડી જાય છે અને હાજરી પુરાવી જતાં હોય તેવું લાગે છે. હજુ ચાર-પાંચ દિવસ સુધી હળવાથી ભારે વરસાદનાં ઝાપટાનો દૌર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 36 = 40

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud