આજથી પવિત્ર શ્રાવણ માસનો ભકિતભાવપૂર્વક શુભારંભ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

દેવાધિદેવ મહાદેવ એવા ભગવાન શિવજીની આરાધનાનાં મહાનપર્વ એવા શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે ત્યારે વહેલી સવારથી જ જૂનાગઢ શહેરમાં આવેલાં ભગવાન શિવજીનાં મંદિરોમાં ભાવિકોની દર્શનાર્થે ભીડ લાગી હતી અને પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

79 − = 75

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud