Saurashtra Bhoomi News

અમિત શાહને દેશનાં સંરક્ષણ મંત્રી બનાવવામાં આવશે?

Want create site? Find Free WordPress Themes and plugins.

ગઈકાલે બિહારમાં નીતિશ કુમારે વિશ્વાસનો મત મેળવ્યો, તો બીજી તરફ પાકિસ્તાનમાં થયેલા સત્તા પરિવર્તનની ઘટના ચર્ચામાં રહી. આ બે ઘટનાઓમાં ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું તેને ખાસ મહત્વ અપાયું ન હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.