ગીરનાર કમંડળ કુંડના બ્રહમલીન મહંત શ્રી.પુ.અમૃતગીરીબાપુની પુણ્યતિથીએ ભવ્ય ભંડારા મહોત્સવમાં હજારો સાધુ સંતો ઉમટી પડયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ ગીરનાર પર્વત ઉપરની કમંડળકુંડની જગ્યાના બ્રહમલીન મહંત પુ.અમૃતગીરીબાપુની પાવન પુણ્યતિથી પ્રસંગે રાણપુર પાસેના રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય ભંડારા મહોત્સવમાં ગીરનાર તિર્થ ક્ષેત્રના હજારો સાધુ સંતોની ઉપÂસ્થતીમાં પુ.બાપુની સમાધી સ્થળે પુજન અર્ચન સાથે પધારેલા સાધુ સંતોને ભોજન સાથે ભેટ પુજા અર્પણ કરાઈ હતી. જગ્યાના મહંત સ્વામી મુકતાનંદગીરી દ્વારા ઉજવાયેલા ભંડારા મહોત્સવમાં વરીષ્ઠ સંતોમાં પુ.તનસુખગીરીબાપુ, ગણપતગીરીબાપુ, હરીહરાનંદ ભારતીબાપુ સહિતના સંતો ઉપÂસ્થત રહયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 24 = 33

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud