જૂનાગઢ એલસીબીનાં પીઆઈની અમદાવાદ બદલી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ એલસીબીમાં ફરજ બજાવતાં પીઆઈ ડી.બી.બારડની અમદાવાદ એન્ટી ક્રરપ્શન બ્યુરોમાં નિમણુંક કરવામાં આવી છે જયારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીઆઈ આર.એલ.રાઠોડને એલસીબીમાં મુકવામાં આવ્યા છે અને પોરબંદર એસીબીમાં ફરજ બજાવતાં ડી.જે.ઝાલાને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જયારે જૂનાગઢ જૂનાગઢ એસીબીનાં પીઆઈ તરીકે રામાનુજની નિમણુંક કરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

83 − = 73

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud