શ્રાવણ માસમાં ઉપવાસીઓને મોંઘવારીનો માર – ફ્રુટનાં ભાવમાં વધારો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

શ્રાવણ માસ દરમ્યાન વ્રત અને એકટાંણા કરવામાં આવી રહ્યાં છે ભકતો દ્વારા ઉપવાસ પણ કરવામાં આવતાં હોય છે ત્યારે આ ઉપવાસીઓને માટે મોંઘવારી વધુ કહેર બનીને ત્રાટકી છે. ખાસ કરીને ફળાહારમાં લેવાતાં કેળાનાં કિલો દીઠ ભાવમાં રૂ.૧૦ થી માંડી રૂ.ર૦ જેવો વધારો થયો છે અને કેળાનો ભાવ હાલ રૂ.૩૦ છે સફરજન રૂ.૧રપ થી રૂ.૧પ૦ સુધીનાં ભાવે વેચાય છે આમ શાકભાજી અને ફળોમાં પણ ધરખમ મોંઘવારીની અસર જાવા મળી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

71 − 62 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud