જૂનાગઢ ; વાડલા ફાટક પાસેથી મારૂતિ ઝેનમાંથી ૧૧૩ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે આરોપીને ઝડપી લેતી પોલીસ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ આરઆરસેલનાં પીએસઆઈ એન.જી.જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ગીરૂભા, દિપકભાઈ, ડીએસસી પદુભા સહિતનાં સ્ટાફે ગઈકાલે વાડલા ફાટક પાસેથી મારૂતિ ઝેન કાર નં.જીજે ૧ બીપી ૧૯૮૪ને અટકાવી તેની તલાસી લેતાં આ કારમાંથી ૧૧૩ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો જયારે આરોપી ઈસ્માઈલ આરબ સમાને કુલ રૂ.૯૪૪ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ પ્રોહીબ્રીશન કલમ ૬૬-બી, ૬પએ/ઈ, ૧૧૬(ર)બી, ૯૮ (ર), ૯૯ મુજબ ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ આર.બી.ગઢવી ચલાવી રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud