નાગેશ્વર મહાદેવ મંદિરમાં પોઠીયાએ દુધ પીતાં ભાવિકો બન્યાં ભાવવિભોર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં પવિત્ર શ્રાવણ માસની ભાવભેર ઉજવણી થઈ રહી છે અને ભકતજનો શિવભકિતમાં લીન બની ગયા છે ત્યારે આજે બનેલાં એક બનાવમાં મધુરમ બસ સ્ટોપ નજીક એકતાં નગર શેરીમાં આવેલા નાગેશ્વર મહાદેવનું મંદિર કે જે ર૦ વર્ષ જુનું મંદિર છે ત્યાં સવારે ૬.૩૦ વાગ્યે શિવજીનાં ગણ એવા પોઠીયાએ દુધ પીતો હોવાની જાણ ભાવિકોને થઈ જતાં લોકોનાં ટોળેટોળા દર્શનાર્થે ઉમટી પડયાં હતાં શ્રાવણમાસમાં ભગવાન શિવજીએ પરચો પુરતાં ભાવિકો ભાવવિભોર બન્યાં હતાં અને દર્શનનો લાભ લીધો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud