સ્વાતંત્ર્યપર્વની જૂનાગઢમાં થશે ભવ્ય ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ૧પ મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે અને વિવિધ સ્થળોએ ધ્વજવંદન સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૭પ હજાર રૂપિયાનાં ખર્ચે સરકારી શાળાનાં પ હજાર બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

75 − 67 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud