ગુજરાત સ્વાઈનફલુનાં અજગર ભરડામાં – આરોગ્યતંત્રની કામગીરી નિષ્ફળ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ચોમાસાની સિઝનમાં એકતરફ સારા વરસાદની લોકો આનંદીત છે તો બીજી તરફ જયાં અતિશય વરસાદ પડયો છે ત્યાં ખાના-ખરાબી પણ થઈ છે અને હાલ ઝરમરિયા વરસાદનાં પગલે ભેજવાળા પ્રદુષિત વાતાવરણથી રાજયમાં સ્વાઈનફલુનાં રોગચાળાએ કાળોકહેર વર્તાવ્યો છે. ગુજરાતનાં પ્રત્યેક જીલ્લામાં સ્વાઈનફલુનાં કેસોનો તિવ્ર વધારો થઈ રહ્યો છે જયારે તેની સામે પગલાં લેવામાં આરોગ્ય વિભાગ વામણું પુરવાર થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં જીલ્લાઓમાં તથા ગુજરાતનાં દરેક જીલ્લામાં હાલ ગંભીર પ્રકારનો રોગચાળો માથું ઉચકી રહ્યો છે તેમાં ખાસ કરીને સ્વાઈનફલુનાં સંખ્યાબંધ કેસો જાવા મળી રહ્યાં છે એક અંદાજ પ્રમાણે રપ૦થી વધુ સ્વાઈનફલુનાં પોઝિટીવ કેસો છે વાયરલ, ફિવર ઉપરાંત સ્વાઈનફલુનાં કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. સરકારી હોÂસ્પટલોમાં ટેમીફલુ નામની દવાની અછત વર્તાઈ રહી છે. સરકારી દવાખાના, હોÂસ્પટલોમાં આવી દવાઓ હાલ ઉપલબ્ધ પણ નથી તેવી ફરીયાદો ઉઠી છે ગંભીર પ્રકારનાં રોગચાળાને ડામી દેવા માટે ગુજરાત રાજય સરકારનું આરોગ્ય વિભાગ ઉઘતું ઝડપાયું છે અને તંત્રની ઘોર બેદરકારીનાં કારણે પુરતાં આરોગ્ય વિષયક પગલાં પણ લેવાતાં ન હોવાની ફરીયાદો ઉઠી
છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

33 + = 37

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud