જૂનાગઢમાં વિશ્વ સિંહ દિવસ નિમિતે જનજાગૃતિ રેલી યોજાઈ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં વન્ય પ્રાણી વિભાગ સાસણ-ગીર આયોજીત વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને સિંહોનાં રક્ષણ અને જાગૃતી માટેનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ આજુબાજુનાં વિસ્તારમાં એશિયાઈ સિંહ વિચરતા જાવા મળે છે. આ સિંહની પ્રજાતિનાં રક્ષણ માટે ખાસ જાગૃતિનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત આજે જૂનાગઢ શહેરમાં વિશ્વ સિંહ દિવસ નિમિતે રેલી યોજાઈ હતી. જેમાં વિવિધ સ્કુલનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જાડાયા હતા અને સુત્રોચ્ચાર તેમજ બેનરો સાથેની આ રેલી વિવિધ વિસ્તારોમાં પસાર થઈ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

66 − = 63

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud