જૂનાગઢ શહેર તાલુકા કક્ષાનાં સ્વાતંત્ર્યદિન ટીંબાવાડી ખાતે યોજાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેર તાલુકા કક્ષાનાં સ્વાતંત્ર્યદિન પર્વ ૧૫મી ઓગષ્ટની ઉજવણી શહેરનાં ટીંબાવાડી પ્રાથમિક શાળા ખાતે યોજાશે. પ્રાંત અધિકારી એચ.પી જોષીનાં હસ્તે ધ્વજવંદન કરાશે. યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં આમ જનતા તથા અગ્રગણ્ય નાગરીકોએ ઉપસ્થિત રહેવા મામલતદાર(શહેર)કે.વી.સોલંકીની યાદીમાં જણાવાયું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 7 = 11

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud