જૂનાગઢ જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી મેંદરડા ખાતે થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યદિન પર્વ ૧૫મી ઓગષ્ટની ઉજવણી મેંદરડા જી.પી. હાઈસ્કુલ ખાતે યોજાશે મહિલા અને બાળ કલ્યાણ તથા શિક્ષણ વિભાગનાં સંસદિય સચિવ વિભાવરીબેન જોષીના હસ્તે ધ્વજવંદન કરાશે. સાથો સાથ ૧૪મી ઓગષ્ટનાં રોજ સવારે ૭ કલાકે આ જ સ્થળે સામુદાયીક યોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ બંને કાર્યક્રમમાં આમ જનતા તથા અગ્રગણ્ય નાગરીકોએ ઉપસ્થિત રહેવા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની યાદીમાં જણાવાયું છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

19 − = 11

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud