દ્વારકાધીશનાં દર્શને અન્નત અંબાણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

રિલાયન્સનાં મુકેશ અંબાણીનાં પુત્ર અન્નત અંબાણીએ દ્વારકાધીશનાં દર્શન કર્યા હતાં. આ તકે કપિલભાઈ વાયદા અને કપિલભાઈ પાઢ સાથે રહ્યા હતા. અન્નત અંબાણીએ પ્રથમ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બાદમાં જગતગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદજીનાં આશીર્વાદ લીધા હતા. અન્નત અંબાણીએ પોતાની બોડી ફિટનેશ માં ધરખમ ઘટાડો કરતા લોકો પ્રવાસીઓ તેમને જોઈ ને આશ્ચર્યચકિત થયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud