જન્માષ્ટમીના તહેવારોને લઈ બજરોમાં ખરીદી નીકળી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સાતમ આઠમ અને જન્માષ્ઠમીનો તહેવાર એટલે ઉત્સવનો આ તહેવાર છે. વરસાદીના ઝાપટાની વચ્ચે ઉત્સાહ ઉજવવા લોકોમાં ઉમંગ પ્રવર્તી રહયો છે. આ તહેવારને અનુલક્ષીને સ્વીટમાર્ટ, ફરસાણ બજારમાં તેજી શરૂ થઈ છે અને લોકો હોશે હોશે મીઠાઈઓ અને ફરસાણ ખરીદી રહયા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

26 + = 34

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud