જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વની થયેલી ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧પમી ઓગષ્ટ અને આ જ દિવસે પુર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. હરીઓમ ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતુ. રામજીમંદિરેથી શોભાયાત્રા શરૂ થઈ જવાહર રોડ ઉપર આવેલા સ્વામી નારાયણ મંદિર ખાતે પુર્ણ થઈ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

2 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud