ગિરનાર મધ્યમાં આવેલાં ઈન્દ્રેશ્વરનાં જંગલમાં સિંહ દર્શન કરાવાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગિરનારનાં જંગલમાં સાસણની માફક જ સિંહ દર્શન કરાવવા માટેની સાઈટ વિકસાવવાની દરખાસ્ત વનવિભાગે કેન્દ્ર સરકારને મોકલી છે અને જેનાં ઉપર કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. ઈન્દ્રેશ્વર રાઉન્ડનાં જંગલથી લઈને સરકયુલર રૂટ ઉપર જાબુંડી રાઉન્ડ થાણા તરફનાં રસ્તાં ઉપર આ સાઈટ વિકસાવવામાં આવશે અને સિંહ દર્શન કરાવાશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

1 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud