જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલે ર થી ૬ ઈંચ જેવો વરસાદ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને મગફળીનાં પાકને જરૂરિયાત હતી તેવા સમયે જ આ વરસાદ પડતાં ખેડુત પુત્રોમાં હરખની હેલી ઉઠી હતી મળતી વિગત અનુસાર માંગરોળમાં ૬ ઈંચ, કેશોદમાં ર ઈંચ, વિસાવદરમાં ૩ ઈંચ, માણાવદરમાં અઢી ઈંચ, મેંદરડામાં ૧ા ઈંચ અને ભેંસાણમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

74 + = 78

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud