જૂનાગઢ ખાતે ૧૦૧ મણનાં મહાલાડુનું અલૌકિક આયોજન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

મહારાષ્ટ્ર સોની યુવક મંડળ તથા પત્રકાર રાકેશભાઈ લખલાણી દ્વારા આ વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવણી અંતર્ગત રંગમહેલ, છાયાંબજાર ખાતે ૧૦૧ મણ મહાલાડુનાં દર્શનનું અલૌકિક આયોજન કરવામાં આવેલ છે. રપ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને રંજત જયંતિની ઉજવણીનાં ભાગરૂપે આ વર્ષે ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud