૧૬ ઓકટોબરથી જૂનાગઢ ગિરનારનાં જંગલમાં પણ શરૂ થશે સિંહ દર્શન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢની જનતા જેની રાહ જાઈ રહી હતી તેવી મહત્વકાંક્ષી યોજનાને આખરી મંજુરી મળી ગયા બાદ રાજય સરકારે એ આદેશ પણ કરી દિધો છે કે આગામી તા.૧૬ ઓકટોબરથી વનવિભાગનું વેકેશન પૂર્ણ થાય ત્યારે જૂનાગઢનાં ગિરનાર જંગલમાં સિંહ દર્શનનો પ્રારંભ કરાવવામાં આવે સરકારે પ્રાયોગિક ધોરણે એક રૂટ ઉપર રોજની ચાર પરમિટ મંજુર કરી છે. એ પછી બીજા બે નવા રૂટ મંજુર કરવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

93 − 83 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud