જૂનાગઢ ખાતે કોંગ્રેસ કાર્યકતાઓની મળી મહત્વની બેઠક

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આગામી તા.૪ સપ્ટેમ્બરનાં રોજ કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે તેમનાં સંમેલનની તૈયારીનાં ભાગરૂપે ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક કાર્યકતાઓની મળી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ૮૬ જૂનાગઢ કોંગ્રેસ વિધાનસભા બેઠકનાં પ્રભારી કાજલબેન લાખાણી ખાસ ઉપÂસ્થત રહ્યાં હતા આ બેઠકમાં કોંગ્રેસપક્ષનાં કાર્યકતાઓ, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + 5 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud