Saurashtra Bhoomi News

જૂનાગઢની ૧૦૮ની ટીમે અનેક દર્દીઓને તાત્કાલીક સારવાર પુરી પાડી

Want create site? Find Free WordPress Themes and plugins.

સમગ્ર ગુજરાતમાં ઓગષ્ટ મહિનામાં ઈમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાનાં ર૦૧૭માં ૧૦ વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો છેલ્લાં ૧૦ વર્ષમાં જૂનાગઢની ઈમરજન્સી ૧૦૮ની ટીમોએ ર.ર૭ લાખ દર્દીઓને તાત્કાલીક સારવાર સાથે હોÂસ્પટલમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.