Saurashtra Bhoomi News

આધાર અને પાન નંબર લીંક કરવાનો આજે છેલ્લો દિવસ

Want create site? Find Free WordPress Themes and plugins.

આધાર અને પાનકાર્ડ લીંક કરવા કેન્દ્ર સરકારે આપેલી આખરી મુદ્દત આજે ૩૧ ઓગષ્ટનાં રોજ પુરી થવાની છે. કોઈ કરદાતા આ સુધીમાં પાન અને આધારને લીંક કરવામાં નિષ્ફળ જશે તો આવકવેરા રિટર્નનું પ્રોસેસિંગ નહીં થઈ શકે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.