નરસિંહ તળાવમાં દશેરા સુધીમાં બોટીંગ સેવા શરૂ થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ નરસિંહ મહેતાં તળાવમાં નૌકા વિહાર કરી શકાય તે માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યંત નજીકનાં દિવસોમાં જ લોકો નરસિંહ તળવામાં બોટીંગ કરી શકશે. આ માટે તંત્ર દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

8 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud