સાસણમાં ગીર મોન્સુન ફેસ્ટીવલનો આવતીકાલથી પ્રારંભ થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સાસણ ગીરનાં હેલિપેડ ગ્રાઉન્ડ ભાલછેલ ખાતે આવતીકાલથી ગીર મોનસૂન ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવનાર છે. આવતીકાલ તા.ર સપ્ટેમ્બર ર૦૧૭ સાંજના પ કલાકે ભાલછેલ ખાતે પ્રવાસન આદિ જાતિ વિકાસ અને વનવિભાગનાં મંત્રી શ્રી ગણપત વસાવાનાં હસ્તે શુભારંભ કરવામાં આવશે અને સતત ૧ માસ સુધી આ કાર્યક્રમ યોજાશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 46 = 54

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud