જૂનાગઢમાં મોરારીબાપુની યોજાનારી રામકથાની તડામાર તૈયારી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં આગામી તા.૭ થી ૧પ ઓકટોબર દરમ્યાન પ્રખર રામાયણી અને સંત શિરોમણી પૂજય મોરારીબાપુની રામકથા યોજાનાર છે. આ રામકથાનું સ્થળ અક્ષર મંદિર પાસેનાં રાજલક્ષ્મી પાર્ક ખાતે રહેશે. પૂજય મોરારીબાપુની માનસ નાગર કથાનાં આયોજનને લઈને તડામાર તૈયારી હાથ ધરાઈ છે અને ૧૦ સપ્ટેમ્બરે જૂનાગઢનાં નાગર શ્રેષ્ઠીઓ સાથે બેઠક યોજાશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

72 − = 64

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud