સ્વાઈનફલુથી જામનગર અને રાજકોટમાં પાંચનાં મોત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આ વર્ષે ચોમાસા દરમ્યાન સ્વાઈનફલુનાં રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે જામનગર અને રાજકોટમાં ત્રણ મહિલા સહિત પાંચ સ્વાઈનફલુનાં દર્દીએ ગઈકાલે સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આરોગ્યવિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

12 − = 6

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud