ગુજરાતનાં મુખ્યમંત્રી આજે વિસાવદરમાં – ધ્રાફડ ડેમમાં નર્મદાની કામગીરી માટે શિલાન્યાસ વિધી કરાઈ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર ખાતે આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે સૌની યોજના અંતર્ગત ધ્રાફડ ડેમમાં નર્મદાનાં પાણી ભરવાનાં મહત્વનાં કામનું ખાતમુર્હત અને શિલાન્યાસ વિધી કરવામાં આવી હતી. સવારે ૧૦ કલાકે સાયોનાં પેટ્રોલપંપ સામેનાં ગ્રાઉન્ડમાં એક જાહેર સભા પણ યોજવામાં આવી હતી. જીલ્લાભરનાં આગેવાનો આ તકે ખાસ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

12 − = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud