એસ.ટી.નાં ૪પ હજાર કર્મચારીઓને દિવાળી સુધરશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

એસ.ટી.નિગમનાં ૪પ હજાર કર્મચારીઓને સરકારે ઘરભાડાં ભથ્થાનાં ૯૦ ટકા રકમ દિવાળી સુધીમાં આપવા નિર્ણય કર્યો છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયા, વિભાગનાં સેક્રેટરીઓ તેમજ ત્રણેય સંગઠનોનાં હોદ્દેદારો વચ્ચે મેરેથોન બેઠકનાં અંતે આ નિર્ણય લેવાયો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 6 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud