ભવનાથ વિસ્તારમાં પ્રવાસી જનતાને સુવિધા પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ગોઠવવા બુલંદ માંગણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લાનું મુખ્ય મથક એવું જૂનાગઢ શહેર અને જીલ્લો રાજકીય, સામાજીક, ઐતિહાસીક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેકગણું મહત્વ ધરાવે છે ત્યારે આ જીલ્લાનાં વિકાસની પ્રક્રિયા પુરજાશથી હાથ ધરવાની સાથો સાથ ગિરનાર ક્ષેત્રનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. ગુજરાતનાં પ્રવાસન વિભાગ દ્વારા જેના વિકાસને વેગવંતો બનાવવા આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે અને ભવનાથનાં વિકાસ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવાં તંત્ર કાર્યરત બનેલ છે પરંતુ જાવાની વાત એ છે કે ચાર દાયકા થવા છતાં પણ હજી રોપવેની કામગીરી પૂર્ણ થઈ નથી. શરૂ જ હજુ હમણાં થઈ છે ત્યારે આપણે આશા રાખીએ કે, ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય અને અંબાજી માતાજીનાં મંદિરનો રોપ-વે મારફત પણ અનેક શ્રધ્ધાળુઓ લાભ લઈ શકે ત્યારે રાજય સરકાર દ્વારા પ્રવાસી જનતાને પુરતી સુવિધા પ્રાપ્ત થાય તેવી રહેવા-જમવા સહિતની સુવિધાઓ ઉભી કરવા માંગણી ઉઠવા પામી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

84 − = 75

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud