જૂનાગઢ અને સોરઠમાં ગાજવીજ સાથે વીજળીનાં કડાકા ભડાકા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગઈકાલે જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં બપોરબાદ હવામાનમાં પલ્ટો આવી જતાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો અને છુટાછવાયા વીજળી પડવાનાં બનાવો પણ બનવા પામેલ હતા. જૂનાગઢ જીલ્લામાં અડધાંથી દોઢ ઈંચ જેવો વરસાદ વિવિધ તાલુકામાં પડયો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud