જૂનાગઢમાં નવરાત્રીનાં આગમનને વધાવવાં રાસ-ગરબાની પ્રેકટીસ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં આગામી નવરાત્રીનાં આગમનને વધાવવા માટે ગરબી મંડળો દ્વારા બાળાઓનાં રાસ-ગરબાની પ્રેકટીસનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. અર્વાચીન ગરબીનો ક્રેઝ વધતાં પ્રાચીન ગરબીની સંખ્યા ઘટી રહી છે. જૂનાગઢમાં ૧૮૦ જેટલી ગરબીઓ થતી હતી જે ઘટીને હાલ ૧૩૩ થઈ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

27 − = 20

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud